"સુરત મેઘવાળ સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ"
“સ્વમાન, સ્વાભિમાન, સ્વાવલંબન – સંપન્ન
સમુન્નત, સત્ત્વશીલ, સમાજ” – સંકલ્પ
‘મુક્તિનો એક જ માર્ગ’ – માત્ર “શિક્ષણ”
સમાજ સુસંસ્કૃત અને શિક્ષણ પ્રત્યે જાગૃત થાય, વિદ્યાર્થીઓ શૈક્ષણિક ઉચ્ચ ધ્યેયો પ્રત્યે અગ્રેસર થાય સાથે સાથે કારકિર્દીનાં અન્ય ક્ષેત્રોમાં પ્રગતિ હાંસલ કરે એવા ઉમદાહેતુથી પ્રબોધન, પ્રશિક્ષણ તથા અન્ય શૈક્ષણિક-સાંસ્કૃતિક-સામાજિક કાર્યક્રમોને પ્રાધાન્ય આપવું.
Upcoming Events
Ongoing Events
Current Year Events - Done
Rising Stars 2020 – 2021