વિનામૂલ્યે વિતરણ

ગુજરાત  રાજ્ય માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ થતું રોજગારલક્ષી સાપ્તાહિક “ગુજરાત રોજગાર સમાચાર” નું વિનામૂલ્યે વિતરણ. 
-202 લાભાર્થીઓનુ લવાજમ ટ્રસ્ટ દ્વારા ભરવામાં આવ્યું અને તેમને આ સાપ્તાહિક પોસ્ટ દ્વારા પ્રાપ્ત થશે.

– સાપ્તાહિકમાં માહિતી 

  • સરકારી, અર્ધસરકારી, મ્યુનિ. કોર્પોરેશન, બેંક, વીમા કંપની, નિગમો વગેરે ક્ષેત્રોમાં નોકરી અંગે ભરતીની જાહેરાતો 
  • મુંઝવણ અને માર્ગદર્શન વિભાગ 
  •  જનરલ નોલેજ ક્વિઝ કોર્નર વિભાગ