“સમાજનાં વિકાસ અને ઉત્કર્ષ માટે શિક્ષણને પ્રાધાન્ય આપવું
આજથી ૨૫ વર્ષ પહેલાં શૈક્ષણિક હેતુ માટે “સુરત મેઘવાળ સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ” નુંરોપવામાં આવેલું નાનકડું બીજ ૨૫ વર્ષનાં સમયગાળા દરમિયાન ટ્રસ્ટનાં અનેક પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ, સલાહકારશ્રીઓ તેમજવેપારીઓ, દાનવીરો, આજીવન સભાસદો અને હિતેચ્છુઓનાં સાથ સહકાર થકી આજે૨૦૨૧ સુધીમાં એક વટવૃક્ષ બનીને સમાજ સમક્ષ દ્રશ્યમાન છે.