રાહત દરે ફૂલસ્કેપ નોટબૂક વિતરણ વર્ષ : ૨૦૧૯ – ૨૦૨૦ ટ્રસ્ટીશ્રીઓએ પોતાના તથા આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ નોટબુકોનું રાહત દરે વિતરણ કર્યું.