ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી ઉજવણી તારીખ :૧૪/૪/૨૦૧૯, રવિવાર, સવારે ૧૦:૦૦ કલાકે સ્થળ : ડૉ. બાબાસાહેબ આંબેડકર ઉદ્યાન, છોટા એદ્રુસ, સૈયદપુરા, સુરત. કાર્યક્રમ : ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૨૮ મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી. ઉપસ્થિતો : આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, આજીવન સભાસદો, સામાજિક આગેવાનો, મહિલાઓ, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.