ગુજરાત રાજ્ય માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ થતું રોજગારલક્ષી સાપ્તાહિક “ગુજરાત રોજગાર સમાચાર” નું વિનામૂલ્યે વિતરણ. -202 લાભાર્થીઓનુ લવાજમ ટ્રસ્ટ દ્વારા ભરવામાં આવ્યું અને તેમને આ સાપ્તાહિક પોસ્ટ દ્વારા પ્રાપ્ત થશે.
– સાપ્તાહિકમાં માહિતી
સરકારી, અર્ધસરકારી, મ્યુનિ. કોર્પોરેશન, બેંક, વીમા કંપની, નિગમો વગેરે ક્ષેત્રોમાં નોકરી અંગે ભરતીની જાહેરાતો