પ્રવૃત્તિઓ
उधमेनैव हि सिध्यन्ति, कार्याणि न मनोरथै:
- સમાજના તેજસ્વી વિદ્યાર્થી તારલાઓનો પ્રોત્સાહન અને સન્માન સમારંભ.
- કલા, સાહિત્ય, રમત-ગમત, સાંસ્કૃતિક, સામાજિક, ઔદ્યોગિક જેવા વિવિધ ક્ષેત્રે રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓનું સન્માન.
- વિદ્યાર્થી વાલી મિટિંગ.
- વાલી - શિક્ષણ જાગૃતિ સેમિનાર
- UPSC, GPSC વગેરેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન સેમિનાર
- SSC તથા HSC બોર્ડ પરીક્ષાલક્ષી માર્ગદર્શન
- શૈક્ષણિક માર્ગદર્શન શિબિર.
- કારકિર્દી માર્ગદર્શન સેમિનાર.
- વ્યક્તિત્વ વિકાસનાં કાર્યક્રમો.
- મોટિવેશન સેમિનાર
- ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી ઉજવણી.
- ટેલેંટ હન્ટ
- નોટબુક પ્રોજેક્ટ.
- સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન.